Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

તારક મેહતામાં દિશા વકાનીના પરત આવવા પર નિર્માતાએ કહ્યુ... તો નવી દયાબેનની સાથે આગળ વધશે શો..

Taarak Mehta Ka Ooltah Chashmah
, સોમવાર, 3 મે 2021 (18:35 IST)
તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવનારી અભિનેત્રી દિશા વકાનીની પરત આવવાઅ ફેંસ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. શોમાં અત્યારે પણ દિશા વકાનીની ભૂમિકાને કોઈ ન કોઈ રૂપમાં 
ઉલ્લેખ કરાય છે. જ્યારબાદ એવુ માની રહ્યુ છે કે તે શોમાં પરત આવી શકે છે. શોના નિર્માતા અસિત મોદીએ આ વિશે વાત કરી અને જણાવ્યુ કે આખરે દયાબેન પરત આવશે કે નહી. 
 
નત્થૂ કાકા ક્યારે આવશે 
તે સિવાય નટ્ટૂ કાકા પર નહી જોવાઈ રહ્યા ઘનશ્યામ નાયક ઉર્ફ નટ્ટૂ કાકા વિશે જાણકારી આપી કે તે ક્યારે શોમાં જોવાશે. ટાઈમ્સ ઑફ ઈંડિયાથી વાત કરતા થતા અસિત મોદી કહે છે કે નત્થૂ કાકા સીનીયર 
 
સીટીજન તે તેમના રોગોથી ઉબરી ગયા છે. પણ મહામારીના કારણે અમે લાગ્યુ કે તેને ઘરે જ રહેવું જોઈએ અને સુરક્ષાના નિયમોને ફૉલો કરવો જોઈએ. જ્યારે સ્થિતિ ઠીક થઈ જશે તો તે જરૂર આવશે. 
 
પરત આવવાની રાહ 
દિશા વકાની પરત આવવાના સવાલ પર અસિતએ કહ્યુ કે મને આવું લાગે છે કે હવે મને દયાબેન બની જવુ જોઈએ. તેમના પરત આવવાની સવાલ છેલ્લા ઘણા વર્ષોથી પૂછાઈ રહ્યા છે. અમે તેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે અને જો શો છોડવાની ઈચ્છા જાહેર કરે છે તો અમે નવી દિશાની સાથે શોને આગળ વધાવીશ્ મને નહી લાગે છે કે અત્યારે દયાની પરત અને પોપટલાલના લગ્ન જરૂરી છે. 
 
2017થી નહી આવી દિશા 
જણાવીએ કે દિશા વર્ષ 2017થીએ મેટરનિટી લીવ પર ગઈ નતી. તાજેતરમાં તારક મેહતાના ઉલ્ટા ચશ્માના નિર્દેશક મલવ રાજદાથી એક ફેનએ દયાબેનને લઈને સવાલ પૂછ્યુ તો તેણે કીધું હું વધારે બોલીશ તો નવુ નિર્દેશક લઈ આવશે. આ બધુ મારા હાથમાં નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના સંકટમાં મદદ માટે સુષ્મિતા સેનની અપીલ કહ્યુ- લોકો એક -એક શ્વાસ માટે લડી રહ્યા