Publish Date: Sat, 23 Sep 2017 (17:51 IST)
Updated Date: Sat, 23 Sep 2017 (18:07 IST)
દિયા ઔર બાતી હમ ફેઈમ દિપિકા સિંહના આ ફોટા જોઈને તમે દંગ રહી જશો
દિપિકા સિંહે મે 2014માં દિયા ઔર બાતીના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા..
દિપિકા સિંહે આ વર્ષે મે મહિનામા પુત્રને જન્મ આપ્યો છે..