Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

બિગ બૉસના હાઉસમાં અનૂપ સાથે બેડ શેયર કરવા લઈને બોલી જસલીન, પ્લીજ વેટ

બિગ બૉસના હાઉસમાં અનૂપ
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (00:28 IST)
બિગ બોસ સીજન 12ની થીમ છે 'વિચિત્ર જોડી' અને તેના પર માત્ર અનૂપ જલોટા અને તેમની ગર્લફ્રેંડ જસલીન મથારૂની જોડી આગળ છે. બન્નેના વચ્ચે ઉમ્રનો અંતર 37 વર્ષનો છે અને આ જ વાત લોકોને પચાઈ નહી રહી છે પણ પ્રેમ ઉમરનો બંધન નહી માને, પણ અમારી અહીં આ રીતના સંબંધનો અજીબ નજરે જ જોવાય છે.
 
બોગ બૉસના હાઉસમાં કેટલાક સિંગલ બેડ છે તો કેટલાક ડબલ છે બધા હાઉસમેટસએ તેમની ઈચ્છામુજબ બેડનો ચયન કરાય છે. આશ્ચર્યની વાત આ છે કે જસલીનએ સિંગલ બેડ ચયન કર્યું બધાને આશા હતી કે એ ડબલ બેડ ચૂંટશે અને અનૂપ તેમના પાર્ટનર થશે. 
 
જલલીનની આ વાત પર અનૂપ પણ આશ્ચર્યમાં પડી ગયા. તેણે કીધું 'તો હું દૂર થઈ ગયું અમે ખુલ્લામાં સૂઈશ તેના પર જસલીનએ કીધું" તો તમે ક્યાં છો હવે? તમે એક કામ કરો, વેટ કરો, તમને પાર્ટનર મળી જશે કોઈ. 
 
પહેલીરાત્રે જ અનૂપ બહાર સૂયા. તેમના ખર્રાટોંની આવાજથી કેટલાક લોકો પરેશના રહ્યા. પણ બન્નેની સાથે ન સોવું ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિગ બૉસ જીતવા માટે અનૂપ અને જસલીનએ નકલી લવ સ્ટોરી બનાવી