સ્વામી વિવેકાનંદની જયંતી એટલે કે 12 જાન્યુઆરીને આખુ દેશ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવે છે. સ્વામી વિવેકાનંદએ દુનિયાની સામે હિંદુત્વના વિચારોને રાખ્યુ અને સનાતન પરંપરાને આગળ વધાર્યું. અમારા ભારત દેશમાં એવા ઘણા મહાન લોકોએ જન્મ લીધું છે જે યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેનના નામથી ઓળખાતા અબ્દુલ કલામ પણ આ મહાન લોકોમાંથી એક છે. વૈજ્ઞાનિકના રૂપમાં તેણે દેશના મિસાઈલ ટેક્નોલોજીમાં વિશ સ્તરીય બનાવી દીધું તેમજ એક રાષ્ટ્રપતિના રૂપમાં કરોડો યુવાઓના સપના જોય અને તેને પૂરા કરવાની પ્રેરણા પણ આપી. આટલું જ નહી કલામનો નિધન પણ આઈ આઈ એમ શિલાંગમાં એક ભાષણના સમયે થયું અબ્દુલ કલામના વિચાર યુવાઓ માટે પ્રેરક રહ્યા છે. તેના વિચારને જીવનમાં ઉતારર્યા પછી ક્યારે પણ નિરાશ નહી થશો આ વો જાણીએ મિસાઈલ મેન અબ્દુલ કલામના ખાસ અનમોલ વિચાર
- તમારા સપના સાચા થાય તે પહેલા તમારે સપના જોવા પડશે.
- જો તમે સૂર્યની રીતે ચમકવા ઈચ્છો છો તો પહેલા સૂર્યની જેમ બળવું જોઈએ.
- અમે હાર નહી માનવી જોઈ અને અમે સમસ્યાઓથી પોતાને હરાવવા નહી આપવું જોઈએ.
- નાનું લક્ષ્ય અપરાધ છે મહાન લક્ષ્ય હોવુ જોઈએ.
- ઈંતજાર કરનારને તેટ્લું જ મળે છે જેટલું કોશિશ કરવા વાળા મૂકી દે છે.