Publish Date: Tue, 03 Aug 2021 (22:28 IST)
Updated Date: Wed, 24 Nov 2021 (11:39 IST)
એકલા સફર કરવું પડે
છે આ દુનિયામાં સફળતા માટે
ગ્રુપ, મિત્ર અને દુશ્મન હમેશા સફળતા પછી જ બને છે
જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ
જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી