Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gud Night ગુજરાતી સુવિચાર

Gud Night ગુજરાતી સુવિચાર
, સોમવાર, 2 ઑગસ્ટ 2021 (20:40 IST)
મોડી રાત્રે મારુ મેસેજ 
આવે તો ન સમજવુ કે 
મે તમને હેરાન કર્યુ 
તેનો અર્થ છે કે તમે તે 
ખાસ છો 
જેને મે સૂતા પહેલા 
યાદ કર્યો 

એકલા સફર કરવું પડે
છે આ દુનિયામાં સફળતા માટે
ગ્રુપ, મિત્ર અને દુશ્મન હમેશા સફળતા પછી જ બને છે
webdunia
webdunia
webdunia
 
 
 
 
 
 
 
 
 
જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ
જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી
જે પચે નહી એને ખાવું નહી
 
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાર્મલ ડિલીવરી માટે મહિલાઓને કરવી જોઈએ આ 5 એક્સરસાઈઝ આ છે એક્સપર્ટની સલાહ