Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Good Morning સુવિચાર - સંબંધનુ મહત્વ

Good Morning સુવિચાર - સંબંધનુ મહત્વ
, શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:43 IST)
સંબંધનુ મહત્વ 
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા 
કારણ કે અમુક સંબંધ નફો નથી આપતા 
પરંતુ અમીર જરૂર બનાવી દે છે 
 
"કોઈ વ્યક્તિ શાંત હોય ને
તો એને કમજોર ન સમજવું 
કારણ કે દરિયો જ્યાં સુધી શાંત 
હોય ને ત્યાં સુધી સારો લાગે 
અસલી રૂપમાં આવે ને તો 
તૂફાન જ આવે "!! 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weight Loss Drink: - બૈલી ફેટથી જોઈએ છુટકારો તો રોજ પીવો લસણનુ પાણી, જાણો ફાયદા અને બનાવવાની રીત