જો આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ તો જીવનભર તે કામનો ભાર આપણાં મન ઉપર રહે છે થોડા લોકો જલ્દી સફળ થવા માટે ખોટા રસ્તા અપનાવે છે. ખરાબ કામ મન ઉપર એક ભાર સમાન રહે છે, આ ભાર જીવનભર રહે છે, એટલે ખરાબ કાર્યોથી બચવું જોઈએ. આજે આપણે ભગવાન બુદ્ધના એ અનમોલ વચન જાણીએ કે જે સુખી જીવનની જડીબુટ્ટી સમાન મનાય છે.
નફરતને નફરતથી
ખતમ નથી કરી શકાતી
તે ફક્ત પ્રેમથી જ
ખતમ થઈ શકે છે
આ એક પ્રાકૃતિક સત્ય છે
તે માત્ર એક કષ્ટદાયક સ્થિતિ છે
મોતની છબિ છે
તેને મીઠુ-મરચુ નાખીને
ન બતાવશો કે ના તો
કોઈની ઈર્ષા કરશો
તમે કેટલાય પુસ્તકો વાંચી લો
કેટલાય પ્રવચન સાંભળી લો
જ્યા સુધી તેને જીવનમાં ઉતારો
નહી ત્યા સુધી એ જ્ઞાનનો
એ જો પચાસ લોકોને પ્રેમ કરે છે
તેના પચાસ સંકટ છે અને
એ જે કોઈને પણ પ્રેમ નથી કરતો
તેને એક પણ સંકટ નથી
સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે
સંતોષ સૌથી મોટુ ધન છે
વફાદારી સૌથી મોટો સંબંધ છે
જેવી રીતે આગ વગર મીણબત્તી
સળગી નથી શકતી તેવી જ રીતે
આધ્યાત્મિક જ્ઞાન વગર
માણસ રહી નથી શકતો
8 બુદ્ધ કહે છે અતીત પર ધ્યાન ન આપશો
ભવિષ્ય વિશે વિચાર ન કરશો
તમારા મનને વર્તમાન ક્ષણ પર કેન્દ્રીત કરો
એક એ શબ્દ સારો છે
જે શાંતિ લાવે