Publish Date: Sun, 03 Dec 2023 (00:02 IST)
Updated Date: Fri, 01 Dec 2023 (13:24 IST)
Telangana Election Results
Telangana Election Results 2023 Live updates: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 3 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. તેલંગાણાની 119 વિધાનસભા સીટોની મતગણતરી સાથે જોડાયેલ દરેક ક્ષણની અપડેટ્સ...
તેલંગાણામાં કોની બની રહી છે સરકાર, કયો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે અને કોણ જીતી રહ્યું છે ચૂંટણી. જુઓ બધા ઉમેદવારોની સ્થિતિ.....
All States Result