Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાંચ અપશકુન કે પાંચ અંધવિશ્વાસ

webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (14:10 IST)
આજાકાલ શકુન -અપશકુનને અંધવિશ્વાસ કહેવાય છે. પણ થોડા સમય પહેલા એનું ભારતીય સમાજમાં ખૂબ મહ્ત્વ હતું. 
 
ઘણા લોકો મળેલા આ સંકેત મુજબ એમના કાર્યને ખુશીથી ચાલૂ રાખે છે અને એ વચ્ચે જ રોકી દે છે. અમે તમને આ પાંચ અપશકુન જણાવીએ છે. જેનાથી તમને બચીને રહેવું જોઈએ. 
 
જો બિલાડી રાસ્તા કાપી જાય તો (BLACK CAT CROSSING YOUR PATH])

આ એક અંધવિશ્વાસ જ છે ન કે જો કાલી બિલાડી રાસ્તાથી પસાર થઈ જાય તો અમારી સાથે ખરાબ થાય છે. કે બનતું કામ બગડી જાય છે. 

પણ ઈંગ્લેડમાં જેની પોતાની કાળી બિલાડી હોય છે એની સાથે  good luck થાય છે. 

 
 










NEVER QUESTION SOMEONE AS THEY ARE LEAVING THE HOUSE]) 

એવું માનવું છે કે અમે કોઈ શુભ કાર્ય કરવા કરવા જઈ રહ્યા હોય અને કોઈ અમારાથી પૂછી લે કે ક્યાં જાઓ છો કે બૂમ પાડી દે તો અમારા શુભ કાર્યમાં બાધા આવી જાય છે અને કઈક ખરાબ થઈ શકે છે. 


 
*પૂજાના સમયે દીપક ઓળગાઈ જવું - અમે પૂજા કે આરતી કરતા હોય અને દીપક ઓળગાઈ જાય તો આવું માનવું છે કે કોઈની મૃત્યુની ખબર આવશે કે ઘરમાં કોઈ ખરાબ દશા થવાની છે. 
 
*ઘરથી બહાર કૂતરા ના રડવું ભયંકર અપશકુન (crying of dog) 
webdunia
*ઘરમાં મૂર્તિ કે ફોટા વગર કોઈ કારણે પડી જવું. 
 
*જો આ ઘટનાઓ કોઈને સાથે થાય છે તો એને સાવધાન થઈ જવું જોઈએ. 
 
*એના ઉપાય એ છે કે એ માણસને થોડી વાર બેસીને . પછી પાણી પીને જ એમના કાર્ય પર જવું. 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શહનાજ હુસૈન- હોળી માટે ખાસ સ્કિન અને હેયર કેયર ટિપ્સ