Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શહનાજ હુસૈન- હોળી માટે ખાસ સ્કિન અને હેયર કેયર ટિપ્સ

શહનાજ હુસૈન- હોળી માટે ખાસ સ્કિન અને હેયર કેયર ટિપ્સ
, રવિવાર, 5 માર્ચ 2017 (16:51 IST)
હોળીના અવસર પર દિલ ખોલીને  રંગ રમવાના મન કરે છે પણ એની સાથે સ્કિનને સેફ રાખવું પણ જરૂરી છે. એના સંદર્ભમાં સૌંદર્ય વિશેષજ્ઞ છે અને હર્બલ ક્વેજે શગનાજ હુસૈન ટિપ્સ આપી રહી છે. જેની મદદથી તમે સરળતાથી વાળ અને ત્વચાની સાર-સંભાળ કરી શકો છો. 
સનસ્ક્રીન લગાડૉ- હોળીના અવસર પર દિલ ખોલીબે રંગ રમવાના સૌના મન કરે છે પણ એની સાથે સિક્નને સેફ રાખવું પણ જરૂરી હોય છે એના માટે હોળી રમતાથી 20 મિનિટ પહેલા ત્વચા પર 20 એસ પી એફ સનસ્ક્રીના લેપ કરો. જો તમારી ત્વચા પર ફોડા ફોલ્લી વગેર છે તો 20 એસ પીએફથી વધારેના સનસ્ક્રીબના ઉપયોગ કરવું જોઈએ. સનસ્ક્રીનમાં મોશ્ચરાઈજર રહે છે. જો તમારી ત્વચા વધારે શુષ્ક છે તો પહેલા સનસ્ક્રીન લગાડો પછી થોડ સમય પછીજ ત્વચા પર મશ્ચરાઈજર લગાડો. 
 
webdunia
વાળથી રંગ કાઢ્વાના ટીપ્સ- હોળી રમતા સમયે વાળમાં ફંસાયેલા સૂકા રંગ અને માઈકાને હટાડવા માટે વાળને વાર-વાર સાદા પાણીથી ધોતા રહો.  પછી હળવા હર્બળ શૈમ્પૂથી ધોઈ અને આંગળીની મદદથી શૈમ્પૂને આખા માથા પર ફેલાવીને અને પૂરી રીતે લગાવી સારી રીતે ધોઈ નાખો. વાળની આખરે બીયર પણ પ્રયોગ કરી શકાય છે. બીયરમાં નીંબૂના જ્યૂસ મિક્સ કરી શૈમ્પૂ પછી માથા પર નાખી દો. એ થોડા મિનિટ પછી સાફ પાણીથી ધોઈ નાખો. 
 
webdunia
રંગના કારણે ખજવાળ થતા કરો અ અ ઘરેલૂ ઉપાય - ક્યારે-ક્યારે મોઢે સુધી રંગ રમવાથી ખંજવાળ થવા લાગે છે તો પાણીના મગમાં બે ચમચી સિરકા મિક્સ કરી એને ત્વચા પર લગાડો. આથી ખંજવાળ ખત્મ થઈ જશે. એ પછી પણ ત્વચામા ખંજવાળ થતી રહે અને લાલ દદોળા પડી જાય તો તરત જ ડાક્ટરની સલાહ લેવી. 
 
 
 
webdunia
સ્કીનને મોશ્ચરાઈજર  કરવાના ઉપાય- હમેશા રંગના કારણે ડ્રાઈ સ્કીન થઈ જાય છે. આથી હોળીના બીજા દિવસે અડધા કપ દહીમીં બે ચમચી મધ અને થોડી હળદર મિક્સ કરો અને આ મિશ્રણથી ચેહરા હાથ અને બધા ખુલ્લા અંગ પર લગાવી લો. આને 20 મિનિટ મૂકી પછી તાજા પાણીથી ધોઈ નાખો. આથે ત્વચાના કાલાપન દૂર થશે અને ત્વચા નરમ થઈ જશે. હોળીના બીજા દિવસે ત્વચા અને વાળને પોષાહાર તત્વોની પૂર્તિ કરો. એક ચમચી શુદ્ધ નારિયળ તેલમાં એક ચમચી અરંડીના તેલ મિક્સ કરી ને ગર્મ કરી વાળ પર લગાવી લો. 
 
webdunia
નખના રંગ નિકાળવાના ટીપ્સ- હોળી પછી નખ સુધી રંગ લાગ્યું રહે છેૢ જે તમારા હોળી રમવાના પ્રમાણ આપે છે. પણ એના માટે હેરાન ન થાઓ હોળીના રંગથી નખને બચાવા માટે નખ પર નેલ વાર્નિશની માલિશ કરી લો. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળાષ્ટકને કેમ અશુભ માનવામાં આવે છે, જાણો વૈજ્ઞાનિક અને પૌરાણિક આધાર