Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લંડન ઓલિમ્પિકના 4 વર્ષ પછી યોગેશ્વર દત્તનો કાંસ્ય હવે સિલ્વર થશે

લંડન ઓલિમ્પિકના 4 વર્ષ પછી યોગેશ્વર દત્તનો કાંસ્ય હવે સિલ્વર થશે
નવી દિલ્હી. , મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:40 IST)
લંડન ઓલિમ્પિક 2012ના સિલ્વર મૈડલિસ્ટ ઉજ્બેકિસ્તાનનો પહેલવાન કુડ્ડુખોવ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગયો છે. જેને કારણે ભારતના પહેલવાર યોગેશ્વર દત્તને હવે સિલ્વર મેડલ આપવામાં આવશે.  યોગેશ્વરે લંડન ઓલિમ્પિકમાં 60 કિગ્રા. ફ્રી સ્ટાઈલમાં બ્રોંઝ મેડલ જીત્યો હતો.  હકીકતમાં આ તેમને માટે સુખદ આશ્વર્યથી ઓછુ નથી. 
 
આવુ એ માટે કારણ કે જે રૂસી પહેલવારે એ દરમિયાન સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો ડોપ ટેસ્ટ પોઝીટિવ નીકળ્યો છે.  મતલબ તેઓ ડોપિંગની પરીક્ષામાં  ફેલ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે કુદુખોવનુ 27ની વર્ષમાં 2013માં રૂસ કાર દુર્ઘટનામાં મોત થઈ ચુક્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં મોદી આવે તે પહેલાં જ PAAS કન્વીનરો નજરકેદ કરાયાં, રેશમા પટેલની અટકાયત