Publish Date: Wed, 06 Jul 2022 (00:15 IST)
Updated Date: Tue, 05 Jul 2022 (14:21 IST)
શ્રાવણ મહીનામાં ક્યારે ન કરવુ આ કામ મહાદેવ ગુસ્સે થઈ જાય છે
શિવલિંગની પૂજા દરમિયાન શંખ ન વગાડવુ
શિવલિંગની જળાધારીને ક્યારે લાંધવુ ન જોઈએ
ક્યારે પણ શિવલિંગની પૂર્ણ પરિક્રમા ન કરવી.
કાળા રંગના કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ.
કોઈ પણ પ્રકારનો નશા કરીને પૂજા ન કરવી
માંસ મટન કે માછલી ખાઈને પૂજા કરવુ વર્જિત છે