Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Damru Benefits: ખૂબ ચમત્કારી છે શિવજીનો ડમરૂ ઘરમાં આ જગ્યા રાખવાતી હોય છે ઘણા લાભ

Damru Benefits: ખૂબ ચમત્કારી છે શિવજીનો ડમરૂ ઘરમાં આ જગ્યા રાખવાતી હોય છે ઘણા લાભ
, સોમવાર, 4 જુલાઈ 2022 (00:41 IST)
Shiv Ji Damru: ભગવાન શિવને સર્વશક્તિશાળી, કૃપાળુ અને દયાલુ દેવ ગણાયો છેૢ શિવજીની પૂજાનો હિંદુ ધર્મમાં ખાસ મહત્વ જણાવ્યો છે કહેવાય છેકે શિવજીને એક લોટા જળ અર્પિત કરવાથી પણ તે ભક્તોથી પ્રસન્ન થઈ જાય છે શિવપુરાણ મુજબ શિવના શરીર અને હાથમાં લેવાઈ વસ્તુઓનો પોત-પોતાના મહત્વ છે. અને તેણે ધારણ કરવામો જુદા કારણ છે. 
webdunia
મહાદેવએ તેમના શરીર પર ગળામાં સાંપ, માથા પર ચાંદ, હાથમાં ડમરૂ અને ત્રિશૂળ નજર આવી રહ્યા છે. તેનો જુદો મહત્વ અને કારણ છે તેમાંથે આજે અમે જણાવીશ ભગવાન શિવના ડમરૂ વિશે. ભોળાંનાથને આ ડમરૂ શા માટે ધારણ કર્યો અને તેના શુ ફાયદા છે. 
 
શિવજીના હાથમાં ડમરૂનો મહત્વ 
ધાર્મિક ગ્રંથના મુજબ સંગીતની દેવી સરસ્વતીના અવતરિત થતા પર તેમની વાણીથી નિકળતા ધ્વનિ સુર અને સંગીત રહિત હતી. તે સમયે ભગવાન શિવએ 14 વાર ડમરૂ વગાડ્યો અને તેમના તાંડન નૃત્યથી સંગીતની ઉત્પતિ કરી હતી ત્યારેથી ભોળાનાથને સંગીતનો પ્રવર્તક કહેવાય છે. 
 
ઘરમાં ક્યાં રાખવુ ડમરૂ અને તેના ફાયદા 
- જ્યોતિષ શાસ્ત્રના મુજબ ઘરમાં દેવી દેવતાઓથી સંકળાયેલી વસ્તુઓને રાખવુ શુભ ગણાય છે. પણ શરત તેણે યોગ્ય નિયમો સાથે રખાય. એવા જ શિવજીના ડમરૂ પણ ઘરમાં સ્થાપિત કરી શકાય છે. માન્યતા છે કે ભગવાન શિવની સ્તુતિ ડમરૂની સાથે કરાય તો ઘરમાં કઈક પણ અમંગળ નહી હોય છે. 
- ડમરૂની ધ્વનિ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવેશ નહી કરવા દે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે અને રહેલ નકારાત્મકતાનો નાશ હોય છે. 
 
- એવી માન્યતા છે કે ડમરૂથી ઘણા ચમત્કારી મંત્રની ઉત્પત્તિ થાય છે. તેમની ધ્વનિથી વ્યક્તિને મજબૂરી મળે છે અને રોગોથી લડવાની શક્તિ મળે છે. 
 
- જ્યોતિષ મુજબ બાળકોના રૂમમાં ડમરૂ રાખવાથી તેમના પર નકારાત્મક અસર નહી પડે. સાથે જ તેમની પ્રગતિમાં કોઈ પરેશાની નથી થાય છે. 
 
- ડમરૂની ધ્વનિ ખૂબ શક્તિશાળી હોય છે. તેનાથી તનાવ ઓછુ કરવામાં મદદ મળે છે અને મન શાંત રહે છે. 
 
ત્રિશૂળનો મહત્વ 
શાસ્ત્રોના મુજબ રજ, તમ અને સત ગુણથી મળીને જ ત્રિશૂળનો નિર્માણ થયો છે. માન્યતા છે કે ભગવાન શિવના ત્રિશૂળની આગળ સૃષ્ટિની કોઈ પણ વસ્તુ તાકતવર નથી. એવી માન્યતા છે કે ઘરમાં ભગવાન શિવના ત્રિશૂળ સ્થાપિત કરાય તો ખરાબ શક્તિઓનો નાશ હિય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gayatri Mantra For Student: ગાયત્રી મંત્રમાં છુપાયેલો છે સફળતાનો રાજ, દરરોજ આ રીતે કરવુ જાપ, અભ્યાસમાં રૂચિ વધશે