14 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે
શીતળા સાતમ 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ છે. શીતળા સાતમના એક દિવસ પહેલા રાંધણ છઠ હોવાથી, રાંધણ છઠ ગુરુવાર, 14 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે
શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે .