શ્રાવણ માસમાં મંત્ર જાપથી ભોલે ભંડારીની કૃપા શીધ્ર પ્રાપ્ત થાય છે, જેનાથી સાઘક પોતાની કામનાની પ્રૂર્તિ કરીને જીવનમાં સફળતા સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે. અહી કેટલાક મંત્ર આપ્યા છે. જેમનુ દરરોજ રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ.
જાપ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને કરવો જોઈએ. જાપના પહેલા શિવજીને બિલપત્ર અર્પિત કરવુ અને ઉપર જળ ચઢાવવુ જોઈએ.
નીચેના મુજબ મંત્ર જાપ કરીને તમે શિવની કૃપાના પાત્ર બની શકો છો.
* ૐ નમ: શિવાય
* પ્રાઁ દ્વિ ઠ:
* અર્ધ્ય ભૂ ફટ
* ઈ ક્ષં મં ઔ અં
* નમો નીલકંઠાય
* ૐ પાર્વતીપતયે નમ:
* ૐ દ્વી દ્વાઁ નમ: શિવાય
* ૐ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહ્યં મેઘા પ્રયચ્છ સ્વાહા.