Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્નના મુજબ કયાં જ્યોતિલિંગની કરવી આરાધના જાણો

લગ્નના મુજબ કયાં જ્યોતિલિંગની કરવી આરાધના જાણો
, ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (10:49 IST)
શ્રાવણ મહીનામાં ભોળાનાથની પૂજા અર્ચના, ભક્તિ કરવાથી ફળની પ્રાપ્તિ હોય છે. પૃથ્વી પર 12 જ્યોતિર્લિંગ છે. 12 રાશિબ અને 12 જ લગ્ન છે. જન્મ લગ્ન અને રાશિના મુજબ શિવ પૂજા કરવા શુભ ફળદાયી હોય છે. 
મેષ લગ્ન અને રાશિ- મમલેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
વૃષભ લગ્ન અને રાશિ- બૈદ્યનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મિથુન લગ્ન અને રાશિ- ત્રયંબ્કેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
કર્ક લગ્ન અને રાશિ- ભીમશંકર જ્યોતિર્લિંગની આરાધના કરવી 
સિંહ લગ્ન અને રાશિ- મહાકાલેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
કન્યા લગ્ન અને રાશિ- ઘૃણેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
તુલા લગ્ન અને રાશિ- રામેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
વૃશ્ચિક લગ્ન રાશિ- નાગેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
ધનુ લગ્ન અને રાશિ- સોમનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મકર લગ્ન અને રાશિ- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
કુંભ લગ્ન અને રાશિ- કેદારનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મીન લગ્ન અને રાશિ- વિશ્વનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sawan 2021- શ્રાવણનો મહીનો આ 5 રાશિઓ માટે શુભ ભોળાનાથની કૃપાથી બનશે દરેક કામ માન સન્મા અને પદ પ્રતિષ્ઠામં થશે વૃદ્ધિ