કોણુ શ્રાદ્ધ ક્યા દિવસે કરવુ જોઈએ ? જાણો એક ક્લિક પર

સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (14:25 IST)
મોટાભાગના લોકોના મનમાં સવાલ આવે છે કે કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ. અનેકવાર આપણને યાદ પણ નથી રહેતુ. તિથિયો પર શ્રાદ્ધ તો તેમનુ જ કરી શકાય છે જેમની મૃત્યુ તિથિ યાદ હોય.  તિથિયો મોટાભાગે લોકોને યાદ રહેતે એનથી. તો ચાલો જોઈએ કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ જોઈએ
\

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Day 5- શા માટે કરીએ છે ગૌરી પૂજન