Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુંદરકાંડથી બનશે બધા બગડેલા કામ, પણ અજમાવો પાઠનો સાચું ઉપાય

સુંદરકાંડથી બનશે બધા બગડેલા કામ, પણ અજમાવો પાઠનો સાચું ઉપાય
, શુક્રવાર, 20 જુલાઈ 2018 (11:21 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે જો કોઈ સૌથી સટીક ઉપાય છે તો તે છે હનુમાનચાલીસા અને સુંદરકાડનો પાઠ
 
આ બેમાંથી કોઈ પણ એક ઉપાય શ્રદ્દાપૂર્વક કરતા પર બજરંગબળી તેમના ભક્તિથી પ્રસન્ન થઈને તેમના બધા બગડેલા કામ બનાવી નાખે છે. 
 
તેમાં ખાસ રૂપથી હનુમાનજીના વિજયનો ગાન કરાયું છે કે વાંચનારમાં આત્નવિશ્વાસનો સંચાર કરે છે. 
 
સુંદરકાંડ પાઠની સૌથી ખાસ વાત આ છે કે તેનાથી ન માત્ર હનુમાનજીનો આશીર્વાદ મળે છે પણ ભગવાન શ્રીરામનો પણ આશીર્વાદ પણ મળે છે. 
 
કુંડળીના બગડેલા ગ્રહોને સંચાર આપે છે સુંદરકાંડનો પાઠ 
 
જ્યોતિષીય મુજબ ખાસ રૂપથી શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરનારાને બધા સંકટથી છુટકારો મળે છે અને ખૂબ સારા પરિણામ સામે આવે છે. 
webdunia
તે સસ્વર પાઠથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ અને ભૂત વગેરે પણ ઘરથી દૂર જાય છે.  
 
તે સિવાય જો જન્મકુંડળી કે ગોચરમાં શનિ, રાહુ કેતૂ કે બીજા કોઈ દુષ્ટ ગ્રહ ખરાબ અસર આપી રહ્યું છે તો તે પણ ટળી જાય છે. 
 
શનિની સાઢેસાતી અને ઢૈય્યામાં તેનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે. 
 
                                                                                 આ રીતે કરવું સુંદરકાંડ પાઠ 

 
આ રીતે કરવું સુંદરકાંડ પાઠ 
સુંદરકાંડ પાઠ વિશેષ રૂપથી શનિવારે અને મંગળવારે કરતાં બધા સંકટનો નાશ કરે છે. 
 
પણ જરૂર પડતાં તેનો પાઠ ક્યારે પણ કરી શકાય છે. 
 
પાઠ કરતાં પહેલા ભક્તને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવું જોઈએ. 
 
ત્યારબાદ પાસના કોઈ મંદિરમાં કે ઘર પર એક પાટલા પર હનુમાનજીની ફોટાને વિરાજિત કરી પોતે એક આસન પર બેસવું. 
 
ત્યારબાદ જ બજરંગબળીની  ફોટાને ફૂલમાળા, ચાંદલો, ચંદન વગેરે પૂજન સામગ્રી અર્પણ કરવી જોઈએ. 
 
જો કોઈ હનુમાન મંદિરમાં કરી રહ્યા છો તો તેમની હનુમાન મૂર્તિને ચમેલીના તેલ મિશ્રિત સિંદૂર પણ ચઢાવી શકો છો.
webdunia
દેશી ઘીનો દીપક પ્રગટાવવું જોઈએ. તે પછી ભગવાન શ્રીગણેશ, શંકર પાર્વતી, ભગવાન રામ-સીતા લક્ષ્મન અને હનુમાનજીને પ્રણામ કરી તમારા ગુરૂદેવ અને પિતૃદેવને યાદ કરવું. 
 
પછી હનુમાનજીને મનમાં ધ્યાન કરતા સુંદરકાંડનો પાઠ શરૂ કરવું. 
 
પૂર્ણ થતા પર હનુમાનજીની આરતી કરવી, પ્રસાદ ચઢાવવું અને ત્યાં ઉપસ્થિત બધા લોકોને વહેંચવું 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાંજે ન કરો આ પાંચ કામ, નહિ તો ધનની દેવી લક્ષ્મી રિસાઈ જશે