Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shani temple - ઈન્દોરના શનિ મંદિરની ચમત્કારી કથા, શનિદેવએ આપ્યું સપનો

Shani temple - ઈન્દોરના શનિ મંદિરની ચમત્કારી કથા, શનિદેવએ આપ્યું સપનો
, ગુરુવાર, 25 મે 2017 (15:06 IST)
ઈંદોરમાં શનિદેવનો પ્રાચીન અને ચમત્કારિક મંદિર  જૂની ઈંદોરમાં સ્થિત છે. આ મંદિરના સંબંધમાં કથા પ્રચલિત છે.
મંદિરના સ્થાન પર આશરે 300 વર્ષ પૂર્વ એક 20 ફુટ ઉંચો એક ટીળા હતું. જ્યાં વર્તમાન પૂજારીના પૂર્વજ પંડિત તિવારી આવીને રોકાયા. એક રાત્રે શનિદેવ પડિત ગોપાલદાસને સ્વપનમાં દર્શન આપીને કહ્યું કે તેમની એક પ્રતિમા આ ટીળામાં દટાયેલી છે.  
 
શનિદેવને પંદિત ગોપાલદાસને ટીળો ખોદીને પ્રતિમા બહાર કાઢવાનું આદેશ આપ્યુ&. જ્યારે પંડિત ગોપાલદાસએ તેને કીધું કે તો દ્ર્ષ્ટિહીન હોવાથી આ કાર્યમાં અસમર્થ છે. તો શનિદેવ બોલ્યા- તમારી આંખ ખોલો હવે તમે બધું જોઈ શકશો. 
 
આંખ ખોલતા પર પંડિત ગોપાલદાસએ મેળવ્યું કે તેમનો આંધળાપન દૂર થઈ ગયું છે અને એ બધું સાફ-સાગ જોઈ શકે છે. દૃષ્ટો મેળાવ્યા પછી પંડિતજીએ ટીળાને ખોદવું શરૂ કર્યું. તેમની આંખ ઠીક હોવાના કારણે બીજા લોકોને પણ સ્વ્પનની વાત પર વિશ્વાસ થઈ ગયું અને એ ખુદાઈમાં તેમની મદદ કરવા લાગ્યા. 
 
આખું ટીળો ખોદતા પર પંડિતજીનો સ્વપન સાચું થયું અને તેમાંથી શનિદેવની એક પ્રતિમા નિકળી. બહાર નિકાળીને તેની સ્થાપના કરાઈ. આ પ્રતિમા આહે આ મંદિરમાં સ્થાપિત છે. 
 
કહેવાય છે કે શનિદેવની પ્રતિમા પહેલા વર્તમાનમાં મંદિરમાં સ્થાપિત ભગવાન રામની પ્રતિમાના સ્થાન પર હતી. 
 
એ શનિચરી અમાવસ્યા પર આ પ્રતિમા પોતે જ તેમનો સ્થાન બદલીને તેમના વર્તમાન સ્થાન પર આવી ગઈ. ત્યારથી શનિદેવની પૂજા તે સ્થાન પર થઈ રહી છે. અને આ શ્રદ્ધાળુની પાતન આસ્થાનો કેંદ્ર બની ગયું છે. 

આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસાની તંગી દૂર કરવા ગુરૂવારે કરો આ ઉપાય