Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વધતી પૂજન સામગ્રીનો કરો આ રીતે પ્રયોગ , મેળવો સુખ સમૃદ્ધિ અને વૈભવ

વધતી પૂજન સામગ્રીનો કરો આ રીતે પ્રયોગ , મેળવો સુખ સમૃદ્ધિ અને વૈભવ
, રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (11:15 IST)
શ્રદ્ધા આસ્થા અને તન્મયતાથી કરેલ પૂજા ખૂબ સાર્થક ગણાય છે પણ આ વાતને કદાચ લોકો જાણે છે કે વધતી કે શેષ રહી પૂજન-સામગ્રીથી પણ અમે સુખ સમૃદ્ધિ અને વૈભવ મેળવી શકે છે. દિવાળી , ગણેશોત્સવ કે નવરાત્ર કોઈ પણ દેવી-દેવતાની પૂજા સમયે જે સામગ્રી અમે થાળીમાં સજવે છે ,  એ બાકી વધી જાય છે . વધારેપણું  લોકો એને વિસર્જિત કરી નાખે છે પણ જ્યોતિષાચાર્ય અને વિદ્વાનોના મુજબ એ સામગ્રીને ફેંકવું નહી જોઈએ પણ એને ઘર અલમારી પૂજા સ્થળ કે પોકેટમાં સંભાળીને વર્ષભર રાખવાથી ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિમાં લાભ મળે છે. 
 
1. અક્ષત- પૂજન પૂર્ણ થતા જે અક્ષત થાળીમાં રહી જાય છે એને ઘરના ઘઉ કે ચોખામાં મિક્સ કરી નાખો. આથી ઘર હમેશા ધન -ધાન્યથી પરિપૂર્ણ રહેશે.
 
2. ચુનરી- એને ઘરની અલમારીમાં કપડાના સાથે રાખો જેથી માતાના આશીર્વાદથી અમે હમેશા નવા પરિધાન પહેરી શકીએ અને માતાની કૃપા અમારા પર પરિપૂર્ણ રહેશે. 
 
3. ચાંદલા-મેહંદી- પૂજન પછી જે ચાંદલા કે મેંહદી રહી જાય છે એને કુમારી છોકરીઓ અને પરિણીત મહિલાઓને લગાવા જોઈએ. માનવું છે કે આથી કુમારીઓને યોહ્ય વર અને પરિણીત ને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
4. ગોલ-સોપારી જનેઉ- પૂજન શરૂ કરતા પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરાય છે પ્રતીકાત્મક રૂપથી અમે ગણેશજીની સ્થાપના કરે છે. પાન પર કંકુથી સ્વાસ્તિક બનાવીને એના પર ગોલ સોપારી રાખી જનેઉ પહેરાવે છે પૂજન પછી એને લાલ કપડામાં બાંધીને રાખો જેથી ધનની બરકત થાય છે. 
 
5. નારિયલ- એને ફોડીને પ્રસાદ વહેંચો. જો આવું નહી કરવું છે તો નારિયલને હોમ -હવનમાં નાખી દો. નહી તર લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાને રાખેશકાય છે. 
 
6. રક્ષાસૂત્ર- પૂજન પછી રક્ષાસૂત્રને ઘરની અલમારી કે દુકાનની તિજોરીમાં બાંધી શકાય છે. 
 
7. પુષ્પ હાર્ એને ફેંકો નહી પણ ઘરના બારણા પર બાંધી દો. પુષ્પ હાર જ્યારે મુરઝાઈ જાય તો એને કુંડા કે બગીચામાં નાખી દો. આ નવા છોડના રૂપમા આવી જશે. 
 
8. કંકુ- કોઈ પણ દેવી દેવતાના પૂજન વગર કંકુ અધૂરો છે. પૂજન પછી કંકુને મહિલાઓએ એમની માંગમાં લગાવો એનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખરીદી હોય , ત્યારે એના પૂજન આ કંકુથી કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિની માન્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video - નવરાત્રીમાં ના કરશો આ ભૂલ - Dont do this in Navratri