Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગિનીજ બુકમાં શામેળ થયું હરિમંદિર સાહિબ, જાણો તેનાથી સંકળાયેલી 10 રૂચિકર વાતો

ગિનીજ બુકમાં શામેળ થયું હરિમંદિર સાહિબ, જાણો તેનાથી સંકળાયેલી 10 રૂચિકર વાતો
, રવિવાર, 11 નવેમ્બર 2018 (12:28 IST)
ભગવાન પર આસ્થા રાખનાર વધારે ધાર્મિક જગ્યા પર ફરવું પસંદ કરે છે. આજે અમે તમને એક એવી સુંદર ગુરોદ્વારા વિશે જણાવી રહ્યા છે જેને અત્યારે જ ગિનીજ બુકમાં શામેળ કર્યું છે. પંજાબના અમૃતસર શહરમાં સ્થિત શ્રીહરિમંદિર સાહિબ ગુરૂદ્વારેમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યાના કારણે તેને વિશ્વ રેકાર્ડ બનાવ્યું છે. દર વર્ષે આ ગુરૂદ્વારામાં દેશના જ નહી પણ વિદેશથી પણ લોકો ફરવા માટે આવે છે. આવો જાણીએ આ સુંદર ગુરૂદ્વારા વિશે રોચક વાતો. 
 
હરમંદિર સહિબ ગુરૂદ્વારેથી સંકળાયેલી કેટલીક વાતો 
 
1. સૂફી સંત સાઈ હજરત મિયાં મીર દ્બારા રાખેલી આ ગુરૂદ્વારા સોનાનું બનાવ્યું છે જેના કારણે તેનો નામ હરમંદિર સાહિબ કે સ્વર્ણ મંદિર પડયું તેની સ્થાપના સિક્ખોના પાંચમા ગુરૂ અર્જુન દેવજી દ્વારા કરી હતી. 
2. આ ગુરૂદ્વારામ વિશ્વનો સૌથી મોટી ફ્રી કીચન છે. જેમાં દરરોજ 2 લાખ રોટલીઓ બને છે. 
3. અહીં 24 કલાક કીર્તન હોવાની સાથે દર દિવસ ઓછામાં ઓછા 70-75 હજાર લોકોને ભોજન કરવાય છે. કોઈ ખાસ અવસર પર આ સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. 
4. અહીંયા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાને જોઈ આ ગુરૂદ્વારાને ગિનીજ બુક રેકાર્ડમાં શામેલ કરાયું છે. 
5. આ ગુરૂદ્વારે સરોવરમાં સ્નાન કરતા માણસ રોગમુક્ત થઈ જાય છે. એવું માનવું છે કે આ સરોવરના પાણીમાં ઔષધીય ગુણ છે. 
6. આ ગુરૂદ્વારેમાં ચાર બારણા બનાવ્યા છે કે જે ચારે દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ની તરફ ખુલે છે. 
7. અહીં કોઈ પણ ધર્મના જાતિ અને સંપ્રદાયના પર્યટક અને ભક્તને આવવાની રજા છે. 
8. આ ગુરૂદ્વારના અંદર પ્રવેશ કરનારી સીઢીઓ નીચે તરફ જાય છે જ્યારે બીજા મંદિર કે ગુરૂદ્વારામાં સીઢીઓ ઉપરની તરફ હોય છે. 
9. પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે બ્રિટિશ સરકારએ તેમની સફળતા માટે આ ગુરૂદ્વારામાં અખંડ પાઠ કરાવ્યું હતું. 
10. તેમના લંગર પ્રથાની સાથે સુંદરતા આતે પણ મશહૂર આ ગુરૂદ્વારામાં સિક્ખ ધર્મની પ્રાચીને એતિહાસિક વસ્તુઓના પ્રદર્શન પણ કરાય છે. જેને જોવા માટે દેશ-વિદેશથી ટૂરિસ્ટ આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો છઠ પર્વની ખાસ વાતો