rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમે પણ કરો છો આ કામ તો જલ્દી જ થઈ જશો ગરીબ

હિન્દૂ ધર્મ. Hindu Dharma
, ગુરુવાર, 1 નવેમ્બર 2018 (17:55 IST)
જ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈ માણસ પરમ્પરાનો ઉલ્લંઘન કરે છે એ ક્યારે પણ સુખી નહી રહી શકતું. આજે અમે આ વિષયમાં કેટલીક મહત્વપૂર્ણ વાત જણાવી રહ્યા છે. જો તમે પણ કરો આ કામ તો જલ્દી ગરીબ થઈ જશો. 
1. તુલસીને અડવું 
રાત્રેના સમયે તુલસીને અડવું નહી જોઈએ. કારણકે સૂર્યાસ્ત પછી તુલસી આરામ કરે છે. જો તે સમયે તુલસીને અડીએ તો પાપ લાગે છે અને તે માણસને ધનની ઉણપ થવા લાગે છે. 
 
2. શેવિંગ કરવું 
રાત્રેના સમયે ગુરૂવાર અને શનિવારે શેવિંગ નહી કરવી જોઈએ. આવું કરવાથી ધન તો તમારી પાસે આવતું 
 
3. સાંજે ઝાડૂ લગાવવી 
શાસ્ત્રો મુજબ સાંજના સમયે ઝાડૂ લગાવવાથી લક્ષ્મીનો અપમાન હોય છે. તેથી તેના ઘરમાં લક્ષ્મી વાસ નથી કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ પર આ 12 વસ્તુ ખરીદવાથી 15 હજાર ગણુ પ્રબળ થશે ભાગ્ય