Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્યની 6 વાતોં વાંચી લેશો તો શીખી જશો તો દુનિયાને જીતવાની કળા

ચાણક્યની 6 વાતોં વાંચી લેશો તો શીખી જશો તો દુનિયાને જીતવાની કળા
, બુધવાર, 13 ડિસેમ્બર 2023 (07:00 IST)
1. મેહનત કરવાથી દરિદ્રતા નહી રહે, ધર્મ કરવાથી પાપ નહી રહે, મૌન રહેવાથી કલેશ નહી હોય અને જાગતા રહેવાથી ડર નહી હોય. 
 
2. સંસાર એક કડવુ વૃક્ષ છે. જેના બે ફળ જ મીઠા હોય છે. એક મધુર વાણી અને બીજું સજ્જનની સંગતિ. 
 
3. બ્રાહ્મણોનો બળ વિદ્યા છે, રાજાઓનો બળ તેમની સેના છે. વૈશ્યોનો બળ તેમનો ધન છે અને શુદ્રોનો બળ બીજાની સેવા કરવું છે. બ્રાહ્મણોનો કર્તવ્ય છે કે તે વિદ્યા ગ્રહણ કરવી. રાજાનો કર્તવ્ય છે કે તે સૈનિકો દ્વારા તેમના બળને વધારતા રહે. વૈશ્યોનો કર્તવ્ય છે કે વ્યાપાર દ્વારા ધન વધારવું. શુદ્રોનો કર્તવ્ય શ્રેષ્ઠ લોકોની સેવાન કરવી છે. 
 
4. જે માણસનો પુત્ર તેમના નિયંત્રણમાં રહે છે, જેની પત્ની આજ્ઞાના મુજબ આચરણ કરે છે અને કે માણસ તેમના કમાવેલા ધનથી પૂર્ણ રૂપે સંતુષ્ટ રહે છે એવા માણસ માટે આ સંસાર જ સ્વર્ગના સમાન છે. 
 
5. તેમજ ગૃહસ્થી સુખી છે, જેની સંતાન તેમના આજ્ઞાનો પાલન કરે છે. પિતાનો પણ કર્તવ્ય છે કે તે પુત્રોના પાલન-પોષણ સારી રીતે કરવું. તેમજ એવા માણસને મિત્ર નહી કહી શકાય, જેના પર વિશ્વાસ નહી કરી શકાય અને તેવી પત્ની વ્યર્થ છે જેનાથી કોઈ પ્રકારનો સુખા પ્રાપ્ત ન હોય. 
 
6. જે મિત્ર તમારી સામે ચિકની-ચુપડી વાત કરે છે અને પીઠ પાછળ તમારા કાર્યને બગાડે છે, તેને ત્યાગવામાં જ ભલાઈ છે. ચાણકય કહે છે કે તે મિત્ર તે વાસણના સમાન છે, જેની ઉપરના ભાગમાં દૂધ લાગ્યું છે પણ અંદર ઝેર ભરેલું હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhaumvati Amavasya 2023: આ વર્ષની આખરે ભૌમાવતી અમાવસ્યા ખૂબ જ શુભ છે, જાણો સ્નાન અને દાનનો મહત્વ