Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

Video - માઉન્ટ આબુમાં ગુજરાતી પર્યટકોની દાદાગીરી - ટોલ કર્મચારીઓ સાથે યુવતીઓની મારામારી

માઉન્ટ આબુ
, ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (00:29 IST)
માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે

 
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ગુજરાત પાસિંગ કારમાંથી ઉતરેલી ત્રણ યુવતીઓ અને તેની સાથે રહેલા યુવકો ટોલનાકાના કર્મચારીઓ સાથે ટોલ બાબતે રકઝક કરતા જોવા મળી રહ્યા છે. આ રકઝક એટલી ઉગ્ર બને છે કે એક યુવતી ટોલનાકાના કર્મચારીઓને જોઈ લેવાની ધમકી આપતી જોવા મળે છે. આ જ સમયે અહીં એકઠા થયેલા કેટલાક યુવકો અને યુવતીઓ સાથે મળી ટોલનાકાના કર્મચારીઓને ફટકારે છે અને અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નારાયણ રાણેની મોટી જાહેરાત- જાણો શું કહ્યુ ઉદ્ધવ ઠાકરે