Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું અમિતને મળવા આવ્યો છું હું વીએચપીનો પ્રમુખ રહી ચુક્યો છું :મોહનભાઇ ત્રિવેદી

નારણપુરા વોટીંગ સેન્ટર પર વૃદ્ધ દાદા ભાવુક થયા

હું અમિતને મળવા આવ્યો છું હું વીએચપીનો પ્રમુખ રહી ચુક્યો છું :મોહનભાઇ ત્રિવેદી
, રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (11:58 IST)
લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના મતદાન દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો જોવા મળે છે .ત્યારે કેટલાક લોકો પોતાના જુના સંસ્મરણો યાદ કરતા હોય છે.આવુ જ કંઈક બન્યું અમદાવાદ નારણપુરા મતદાન મથક પર આજે અમિતશાહ મતદાન કરવા આવ્યા હતા.ત્યારે તેમને મળવા એક વયોવૃદ્ધ આવ્યા હતાં.જેઓ અમિતશાહને મળ્યા હોવાની વાત કરતા ભાવુક થઈ ગયા હતા.
 
મોહન ત્રિવેદી નામના આ વૃદ્ધએ વેબદુનિયાને  જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી તેમને ઓળખું છું મને ખબર પડી કે આજે અવના છે એટલે હું તેમને મળવા આવ્યો છું.હું નરેન્દ્રભાઈ અને અમિતાભાઈ સાથે કામ કરયુ છે.અને આજે પણ નરેન્દ્રભાઈ મને પત્ર લખે છે.આટલી વાત કરતા કરતા મોહનભાઇ ભાવુક થઈ ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા બૂથ નં.38માં મતદાન કર્યું છે.