Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે  રસીકરણનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (10:12 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાન નો ગાંધીનગર ના કોબા ની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો.
webdunia
મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી.તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી  ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને  શાળા શિક્ષક પરિવાર  તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

John Abraham Corona Positive: જોન અબ્રાહમ અને તેમની વાઈફને થયો કોરોના જણાવ્યા કેવી રીતે થયા સંક્રમિત