rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુર્કીમાં ઉત્તર ગુજરાતના બે પરિવાર ગાયબ, પૈસા માગી આત્યાચાર કરાયાના વીડિયો ફરતા થયાં

Two families from North Gujarat have gone missing in Turkey
, ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (16:41 IST)
કેનેડામાં ચાર ગુજરાતીઓના 35 ડિગ્રીમાં થીજી જવાથી મોત થયાની ઘટના બાદ વિદેશ મોકલતા એજન્ટોના ગ્રૂપમાં વધુ એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. જે પગલે વિદેશ જનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે વીડિયો વાઈરલ થયો છે, 
 
તેમાં પહેલે પૈસૈ ઓકે કરો.. પૈસૈ ઓકે કરો...જેવા વાક્યો બોલવામાં આવી રહ્યા છે અને કૂરતાપુર્વક વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.  આ વીડિયો અંગે પોલીસ તપાસ કરી રહી હોવાનું સીઆઇડી ક્રાઈમના સૂત્રો દ્વારા જણાવવામા આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકાનો દાવો ફેબ્રુઆરીમાં યૂક્રેન પર હુમલાની તૈયારી કરી રહ્યા છે વ્લાદિમીર પુતિન