Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોન પર વાત કરતી છોકરી પરથી ફરી ગઈ ટ્રેન: VIDEO

railway track
, બુધવાર, 13 એપ્રિલ 2022 (14:00 IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકોને એક કહેવત યાદ આવે છે કે, પ્રાણ જાયે પર ફોન ન જાયે.
 
માલગાડી પસાર થયા બાદ છોકરી પાટા પરથી ઉભી થઈ. મોટા ભાગે આવી ઘટનાથી લોકો વિચલીત થઈ જતાં હોય છે. પણ આ છોકરીની અંદર ડર નામની કોઈ વસ્તુ નહોતી. તેણે પહેલા પોતાનો ફોન ઉઠાવ્યો અને બાદ ફરી વાર તે ફોન પર વાત કરવા લાગી. જેના પર ત્યાં હાજર સૌ કોઈ હેરાન રહી ગયા હતા. આ વીડિયો ક્યારે અને ક્યાનો છે, તે તો નથી ખબર પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  વળી બીજી બાજૂ સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લઈને કમેન્ટ ખૂબ થઈ રહી છે. એક શખ્સે તો લખ્યું હતું કે, તે સ્ત્રી છે, કંઈ પણ કરી શકે છે. તો વળી બીજાએ લખ્યું કે, સામે વાત કરનારો માણસ કેટલો મહત્વનો હશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હું લોકોની વાત અક્રમકતાથી રજુ કરવા ચૂંટણી લડીશઃ હાર્દિક પટેલ