Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં ઠંડીનું જોર વધશે, તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે

રાજ્યમાં ઠંડીનું જોર વધશે, તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (08:07 IST)
રાજ્યમાં ઠંડીનું જોર વધશે- દેશના ઘણાં રાજ્યમાં વરસાદ બાદ ઠંડીની શરુઆત થઇ ગઇ છે

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, શહેરોમાં ઠંડીનું જોર વધશે આવતીકાલથી લઘુતમ  લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે, લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે
 
હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં શનિવાર 21 ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. એટલું જ નહીં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટ નોંધાઇ શકે છે. શુક્રવારે દિલ્હી એનસીઆરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાંબે ડિગ્રી ઓછું 16 ડિગ્રી નોંધાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ICC World Cup Points Table: ઈંગ્લેન્ડની હારથી પાકિસ્તાનને થયું મોટું નુકસાન, ટીમ આ નંબર પર પહોંચી