Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 7 કામદારોના મોત, કંપનીએ વળતરની જાહેરાત કરી.

fire in gidc
, ગુરુવાર, 30 નવેમ્બર 2023 (19:06 IST)
ગુજરાતના સુરતમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગને કારણે 27 કામદારો દાઝી ગયા હતા અને સાત કામદારોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, કંપનીએ મૃતકોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.સુરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 7 કામદારોના મોત, કંપનીએ વળતરની જાહેરાત કરી.
 
 ગુજરાતના સુરતમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગને કારણે 27 કામદારો દાઝી ગયા હતા અને સાત કામદારોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, કંપનીએ મૃતકોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chhattisgarh Exit Poll 2023 Live: છત્તીસઢના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બઢત, ભાજપા સાથે કાંટાની ટક્કર