rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોટા ભાઈએ કર્યું આઠ વર્ષની બાળકીથી બળાત્કાર

Rape news
, ગુરુવાર, 5 જુલાઈ 2018 (11:48 IST)
દિલ્હીના આર્દશ નગરમાં આઠ વર્ષની દીકરી સાથે તેમના મોટા ભાઈ દ્વારા દુષ્કર્મનો કેસ સામે આવ્યું છે. આરોપી ભાઈ અવયસ્ક છે. 
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ સોમવારે એક સ્થાનીય હોસ્પીટલથી સૂચના મળીકે એક બાળકેની ભર્તી કરાવ્યું છે જેના ગુપ્તાંગથી ખૂબ લોહી વહી રહ્યું છે છોકરી એક કાઉંસલરને જણાવ્યું કે તેમના મોટા ભાઈ તે  સમયે તેની સાથે બળજબરી કરી જ્યારે તેમના માતા-પિતા બહાર ગયા હતા. આરોપી છોકરાને ગિરફતાર ક્કરી લીધું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: JioPhoneનુ નવુ મોડલ લોંચ, voice command દ્વારા યૂઝ કરી શકશો વોટ્સેપ-ફેસબુક-યૂટ્યુબ