Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

રાજકોટ અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ, પ્રેમીના અકાઉંટમાંથી 80 હજાર ઉપાડી લીધા

દુષ્કર્મ
, સોમવાર, 2 જુલાઈ 2018 (13:15 IST)
રાજકોટ જેતપુર સીટીમાં અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ 
 
હોટલમાં દુષ્કર્મ આચરી, બનાવ્યા બીમત્સ ફોટા અને વિડિયો 
 
યુવતીના પ્રેમીના અકાઉંટમાંથી  80 હજાર ઉપાડી લીધા 
 
જેતપુર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાઈ  
 
જેતપુઅર સીટીમાં યુવતી મિત્ર સાથે જેતલસરના પુલ નીચે વાત કરી રહી હતી ત્યારે ત્યાં 8 યુવાનો યુવતી સાથે તેના મિત્રનો વિડીયો ઉતારી યુવતીનું અને તેના મિત્રનું અપહરણ કરી એક હોટલમાં લઈ ગયા. હોટલમાં જઈ વીડિયો વાયરલ કરી આપવાની ધમકી આપી. 
 
હોટલમાં લઈ જઈ યુવાનોએ પ્રથમ તો તેની  બીમત્સ ફોટા અને વીડિયો ઉતાર્યો અને તે ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. પછી યુવતી સાથે બળજબરીથી હોટલમાં દુષ્કર્મ આચરી તેને જવા દીધી. ત્યારબાદ યુવતીના યુવક મિત્ર પાસેથી મારપીટ કરીને એટીએમ કાર્ડમાંથી 80 હજાર રૂપિયા ઉપાડી લીધા. યુવતી પરિવારને આ વાતની જાણ કરી. પરિવારના લોકો તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી. 

પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી -  આરોપીનો નામ બ્રિજરાજ સિંહ અને તેના મિત્રો પર યુવતી સાથે બળાત્કાર આચાર્યો હોવાનો આરોપ છે. બ્રિજરાજ સિંહ અને તેના મિત્રો પર આરોપ છે કે તેને યુવક યુવતીને 24 કલાક ગોંધી રાખ્યું અને યુવતી સાથે બળાત્કાર કરીને વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો અને પ્રેમી યુવકના અકાઉંટમાંથી 80 હજાર રૂપિયાની લૂટ નો આરોપ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શું કહે છે 2 જુલાઈનો ઈતિહાસ