Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદથી જળાશયોની સપાટીમા વધારો, જળાશયોમાં કુલ ૪૪.૭૮ % પાણી

રાજકોટ જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં વરસાદથી જળાશયોની સપાટીમા વધારો, જળાશયોમાં કુલ ૪૪.૭૮ % પાણી
, મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (08:32 IST)
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ સવારે ૧૦ કલાકની સ્થિતીએ ભાદર ડેમ પર ૨૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૦૩ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૨૨.૮૦ ફૂટ, મોજ ડેમ પર ૧૧૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૨.૨૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૩૯ ફૂટ, ફોફળ ડેમ પર ૫૧ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૩૧ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૦૯.૪૦ ફૂટ, વેણુ – ૨ ડેમ પર૩૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૨૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૫.૧૦ ફૂટ, આજી – ૧ ડેમ પર ૫૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૪૯ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૮.૬૦ ફૂટ, આજી – ૨ ડેમ પર ૧૧૦ મી.મી. વરસાદથીપાણીની આવકમા ૦.૦૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૩૦.૧૦ ફૂટ,આજી – ૩ ડેમ પર ૧૧૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૪.૩૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૨૬.૭૦ ફૂટ થઇ ગઇ છે.  રાજકોટ જળબંબાકાર: ઘરોમાં 5 ફૂટ પાણી,
webdunia
સોડવદર પર ૧૦૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૧.૬૦ ફૂટ, સુરવો પર ૮૭ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૯૮ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૬.૧૦ ફૂટ, ગોંડલી પર ૪૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૩૧ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૫. ફૂટ, વાછપરી પર ૬૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૭૧ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧.૭૦ ફૂટ,વેરી ડેમ પર ૧૨૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૦૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૯.૪૦ ફૂટ, ન્યારી -૧ ડેમ પર ૧૦૦ મી.મી સાથે  પાણીની આવકમા ૨.૬૨ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૯.૮૦ ફૂટ,  ન્યારી – ૨ ડેમ પર ૧૩૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૪.૬૯ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૧૮.૭૦ ફૂટ,મોતિસરમા પર ૧૦૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૨.૯૫ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૪.૮૦ ફૂટ થઇ છે.  
 
ખોડા પિપર મા પર ૯૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૫.૫૮ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૭.૬૦ ફૂટ, લાલપરી મા પર ૬૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૪૯ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૦.૫૦ ફૂટ, છાપરાવાડી -૧ મા ૧૨૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૧૫ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૪.૫૦ ફૂટ, છાપરાવાડી -૨ મા ૧૩૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૬.૫૬ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૧૪.૯૦ ફૂટ , ઈશ્વરીયા ૪૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૪૯ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૫.૯૦ ફૂટ, ભાદર - ૨ ડેમમાં ૮૭ મી.મી. વરસાદથીપાણીની આવકમા ૧.૧૫ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે જીવંત જળ સપાટી ૧૩.૩૦ ફૂટસાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૭૪.૧૬ મી.મી. વરસાદ સાથે ૪૪.૭૮ % પાણી (૯૫૪૮ મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી ઘોડાપૂર, ચોવીસ કલાકના વરસાદથી વિકટ થઈ પરિસ્થિતિ (જુઓ વીડિયો)