Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગર જિલ્લો જળબંબાકાર- અનેક ગામો સંપર્ક વિહોણા થયા

જામનગર જિલ્લો જળબંબાકાર- અનેક ગામો સંપર્ક વિહોણા થયા
, સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (12:19 IST)
જામનગર શહેરમાં આજે સવારે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગરના કાલાવડ હાઈવે બંધ થયો છે. 
છેલ્લા 24 કલાકમાં બે થી સાટ ઈંચ વરસાદ વસ્ર્યો છે. લાલપુર અને જામજોધપુરમાં બે  ઈંચ, જામનગરના ત્રણ અને દ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ થયો છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાનો વોડીસંગ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ધુતારપુર સુમરી અને ધુડશીયાના ગ્રામજનોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
webdunia

સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સાત હે દક્ષિણ ગુજરાતના ભાદરવામાં ચોમાસાની જમાવટ કરી છે. રવિવારે પણ મેઘરાજા મેહરબાન રહ્યા. પરંતુ બીજી બાજુ ગુજરાતની રાજકરણમાં પણ રવિવારનો દિવસ મહત્વપૂર્ણ રહ્યુ. આજે ગુજરાતમાં નવા સીએમની શપથવિધિ કાર્યક્રમ છે.  ભુપેન્દ્ર પટેલએ શપથવિધિ પહેલા જ ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નારાજગીની ચર્ચા વચ્ચે બોલ્યા નિતિન પટેલ, જ્યા સુધી હુ લોકોના દિલોમાં છુ, મને કોઈ હટાવી નહી શકે