Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હજુ વરસાદ ખેંચાશે- કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શકયતા

હજુ વરસાદ ખેંચાશે-  કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શકયતા
, રવિવાર, 4 જુલાઈ 2021 (15:22 IST)
હવામાન વિભાગની આગાહી, ચેતવણી મુજબ આગામી બે દિવસ સુધીમાં જામનગર, દ્વારકા સહિતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શકયતા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાના કેટલાક સ્થળે વરસાદની આગાહી.  નૈઋત્યનું ચોમાસું હજુ જોઇએ તેટલું સક્રિય બન્યું નથી, આથી જામનગર અને દ્વારકાની પ્રજાને ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. બન્ને િજલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય કહી શકાય તેવો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્વિટર ઈન્ડિયાના માથે વધુ એક આફત:MD મનીષ માહેશ્વરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ, હિન્દુ દેવીના અપમાનનો આરોપ