Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ફરીથી શરૂ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં ફરીથી શરૂ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
, શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (09:29 IST)
રાજ્યમાં ફરીથી વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, આજથી (શુક્રવાર)થી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
 
હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે, ગુજરાત (Gujarat)માં છેલ્લા થોડા સમયથી વરસાદ (Rain) ન આવતા, ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી (Forecast)એ પાછા ખેડૂતો (Farmers)ની ચિંતામાં વધારો કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય - પુત્રવધૂનો તેના સાસરીયાના ઘરે રહેવાનો અધિકાર