Publish Date: Tue, 22 Feb 2022 (11:10 IST)
Updated Date: Tue, 22 Feb 2022 (11:15 IST)
ચાર દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ- અમરેલી તાલુકામા જિલ્લા પોલીસવડાએ તાલુકા પોલીસ મથકના તમામ સ્ટાફને બદલી નાખવા ઉપરાંત પીએસઆઇ (PSI)પી.બી.લક્કડને સસ્પેન્ડ કરી નાખ્યા બાદ આજે પોલીસવડાએ તેમને વધુ બે અલગ અલગ મામલામા વધુ બે સસ્પેન્શન ઓર્ડર પકડાવી દીધા હતા.
આમ માત્ર ચાર દિવસના ગાળામા જ તેમને ત્રણ વખત સસ્પેન્ડ કરાયાની અભુતપુર્વ ઘટના બની છે.