Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

રાજ્યમાં બંધ થઇ શકે છે પ્રાથમિક સ્કૂલો

Primary schools in the state may close
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (16:21 IST)
ગુજરાતમાં ઓમિક્રોનની વધતી મહામારીને પગલે  એક બાદ એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 3300એ પહોંચ્યો રાજ્યમાં ગઈકાલે 7 મહિના બાદ પહેલીવાર 3000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા
 
કોરોનાના વધતા કેસમાં ઑફલાઈન  શાળાઓમાં પણ મોટી સંખ્યામાં બાળકો કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે જેના કારણે શાળાઓ બંધ કરવામાં આવી
રહી છે. ગુજરાત વાયબ્રન્ટ જેવી મોટી ઇવેન્ટ મોકૂફ કરવામાં આવ્યા બાદ સરકાર ઓફલાઇન સ્કૂલો પણ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટા સમાચાર - કેવા હશે ગુજરાતમાં નવા નિયંત્રણો- બનશે નવી SOP