ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 98.31 ટકા છે. જ્યારે કોરોનાના વૅરિયન્ટ ઓમિક્રૉનના નવા 23 કેસ નોંધાયા છે. આ સાથે જ ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા વધીને 136 પર પહોંચી છે.