Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Modi Ji 56 Inch Thali - પ્રધાનમંત્રી મોદીના બર્થડે પર અહીં મળી રહી 56 ઈંચની થાળી

Modi Ji 56 Inch Thali - પ્રધાનમંત્રી મોદીના બર્થડે પર અહીં મળી રહી 56 ઈંચની થાળી
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (15:05 IST)
PM Modi Birthday: કાલે એટલેકે 17 સેપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બર્થડે આખા દેશમાં દર વર્ષે તેમના બર્થડે પર લોકો જુદા-જુદા કાર્યક્રમનુ આયોજન કરે છે. દિલ્હીના એક રેસ્ટોરેંટમાં તેમના બર્થડે પર 56 ઈંચની થાળી લાંચ કરી છે. દિલ્હીના ક્નૉટ પ્લેટ સ્થિત ARDOR 2.1 રેસ્ટોરેંટમાં પીએમ મોદીના બર્થડે (PM Modi Birthday)  પર તેણે સમર્પિત એક થાળીને લાંચ કર્યો છે. આ થાળીમાં ખાવા માટે 56 આઈટમ હશે. ગ્રાહકોને તેમાં શાકાહારી કે માંસાહારી ભોજન ચયન કરવાનો ઑપ્શન મળશે. આ થાળીને ખાવા વાળાને લાખોના ઈનામ જીતવાનો અવસર મળશે. 
 
પીએમ મોદીને ખવડાવા ઈચ્છે છે આ થાળી 
દિલ્હીના ક્નૉટ પ્લેસ સ્થિત આ રેસ્ટોરેંટમાં માલિક સુમિત કલારાએ જણાવ્યુ કે "હું પીએમ મોદીનો ખૂબ સમ્માન કરું, તે અમારા દેશના ગૌરવ છે અને અમે તેમના જનમદિવસને 
 
તેણે કઈક અનોખી ભેંટ આપવા ઈચ્છે છે. તેથી અમે આ ભવ્ય થાળીને લાંચ કર્યો. અમે આ થાળીનો નામ 56 ઈંચ રાખ્યુ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે પીએમ મોદીથી પ્રેરિત આ પ્લેટ તેમને ભેટ આપવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન પોતે અહીં આવે.આવો અને આ થાળી ખાઈ લો. પરંતુ સુરક્ષાના કારણોસર અમે આ કરી શકતા નથી.
 
પીએમ મોદીના ફેસ માટે ખાસ ઑફર 
સુમિતએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદી પોતે  અહીં નથી આવી શકે છે તો કોઈ વાત નથી. તેના બધા સમર્થક જે તેનાથી ખૂબ પ્રેમ કરે છે, આ થાળીનો મજો લઈ શકે છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આવો અને આ થાળીનો આનંદ માણો.
 
મળશે 8.5 લાખ રૂપિયા જીતવાનો અવસર 
તેણે જણાવ્યુ કે પીએમ મોદીને સમર્પિત આ 56 ઈંચ થાળીને ખાનાર ગ્રાહકોને ઈનામ જીતવાનો અવસર મળશે. તેણે કહ્યુ કે અમે નક્કી કર્યો જે કોઈ પણ આ થાળીને 40 મિનિટની અંદર આ થાળીને ખત્મ કરશે અમે તેણે 8.5 લાખ રૂપિયાનો ઈનામ આપીશ. તેની સાથે 17 સેપ્ટેમ્બરથી 26 સેપ્ટેબરના વચ્ચે અમારી પાસે આવનાર કેટલાક ભાગ્યશાળી વિજેતાઓ જવાનો અવસર મળશે. કારણ કે આ પીએમ મોદીના પસંદગીની જગ્યાઓમાંથી એક છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vedanta Foxconn - શુ છે 1.54 લાખ કરોડનો ફોક્સકૉન-વેદાંત પ્રોજેક્ટ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કેવી રીતે ગયો જાણો