Publish Date: Thu, 20 Dec 2018 (12:45 IST)
Updated Date: Thu, 20 Dec 2018 (12:46 IST)
કચ્છ બન્યું કાશ્મીરબે દિવસથી પડી રહેલ ઠંડીનું મોજુ આજે વધુ તીવ્ર બન્યું છે કચ્છનું કાશ્મીર તરીકે ઓળખાતુ નલિયામાં પારો આજે 4.4° પોચી ગયું છે ભારે ઠંડીના કારણે નલિયા અને વાયોર બાજુના વિસ્તારોમાં ઠંડીની ખાસ અસર જોવા મળી રહી છે
નલિયા 4.4°
ભુજ 11.6°
કંડલા એરપોર્ટ 11.3°