Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢ વિવાદ ફરી ઉખડ્યો- જૂનાગઢને પાકિસ્તાનનો વિસ્તાર દેખાડ્યો, ઇસ્લામાબાદમાં જૂનાગઢનાં બેનરો લાગ્યાં!

જૂનાગઢ વિવાદ ફરી ઉખડ્યો-  જૂનાગઢને પાકિસ્તાનનો વિસ્તાર દેખાડ્યો, ઇસ્લામાબાદમાં જૂનાગઢનાં બેનરો લાગ્યાં!
, શનિવાર, 14 ઑગસ્ટ 2021 (15:19 IST)
વિકિપીડિયાએ જૂનાગઢને પાકિસ્તાનનો વિવાદાસ્પદ વિસ્તાર દર્શાવતો નકશો જારી કર્યો છે. એમાં કાશ્મીરને પણ પાક.નો વિવાદાસ્પદ વિસ્તાર દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ નકશો ટ્રોલ થયો હતો, જેમાં એનો વિરોધ વ્યક્ત કરતી વિવિધ કોમેન્ટો થઇ હતી.
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનો નક્શો જાહેર કરી દીધો છે. તેમાં લદાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ ઉપર પણ દાવો ઠોક્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઊભેલી ટ્રક સાથે બસ અથડાઈ, 32ને ઇજા, બેની હાલત ગંભીર