જસલીન મથારૂ- બિગ બૉસ પહેલા ડર્ટી બૉસ

સોમવાર, 8 ઑક્ટોબર 2018 (13:09 IST)
બિગ બોસ સીજન 12ની સૌથી ચર્ચિત જોડી છે. જસલીન મથારૂ અને અનૂપ જલોટાની.  જસલીન સંગીત સીખવા માટે અનૂપ પાસે ગઈ હતી. અને ભજન સમ્રાટ હૃદય સમ્રાટ બની ગયા.
બિગ બોસના પહેલા મુટ્ઠી ભર લોકો જસલીન વિશે જાણતા હશે પણ હવે તો તેને કરોડો લોકો જાણવા લાગ્યા છે. તેના વિશે સર્ચ કરી નવી નવી જાણકારી જુટાઈ રહી છે. 
અત્યારે જ ખબર પડી કે જસલીન એક્ટિંગમાં પણ રૂચિ છે અને એ ડર્ટી બોસ જેવી બી ગ્રેફ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં અનૂપમ ખેરના ભાઈ રાજૂ ખેર તેની સાથે હતા. આ ફિલ્મમાં બિકની પહેરી હૉટ શૉટસ તેણે આપ્યા હતા. 
 
આ ફિલ્મની સ્ટોરી લખતા નિર્દેશન કરતા જસલીનના પિતા કેસર મથારૂ હતા. કેસ ડર્ટી રિલેશનસ જેવી બી ગ્રેડ ફિલ્મ પણ બની છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરો આ નાનકડો ઉપાય, બદલાય જશે તમારુ નસીબ