Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

અનૂપ જલોટાના મસ્ત જોક્સ

anup jalota jokes
, શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:16 IST)
જવાની મેં ઈતને પુણ્ય કરો કે 
 
બુઢાપા અનૂપ જલોટા જેવું બની જાય
-- 
 
અત્યારે જ ખબર આવી છે કે 
અનોપ જલોટાના સસરા પણ 
તેનાથી 12 વર્ષ નાના છે. 
webdunia
 
3. 
25 વર્ષના નિકના પણ સારા દિવસ ચાલી રહ્યા છે 
 
તો 67 વર્ષના અનૂપ જલોટાના પણ 
 
બેચરાઅ વચ્ચેની ઉમ્ર વાળા જ પરેશાન છે 
 
સાલા આ દરેક જગ્યા 
 
મધ્યમ વર્ગ જ શા માટે નુકશાન ઉપાડે છે. 
 
--
 
4..
પત્ની - ક્યાં જઈ રહ્યા છો 
 
પતિ- મિત્રના ઘરે ભજન સંધ્યા છે તેમાં ૝
 
પત્ની- કોઈ જરૂર નહી 
 
ચુપચાપ મિત્રો સાથે દારૂ પીવા જાવ !! 
 
5. પતિ ગાઈ રહ્યું એસી લાગી લગ્ન 
 
પત્નીની આવાજ- ખબરદાર જો અનૂપ જલોટા 
 
બનવાની કોશિશ કરી. 
 
---  
 
6. 
 
પત્ની 60ની ઉમ્રમાં પતિ પર નજર રાખવા મૂકી દે છે 
 
પણ આ અનૂપ જલોટા ફરી એક નવો પંગો કરી નાખ્યું 
 
 
7. શ્રીમતિજી કહેતી હતી કે 
 
શું આખો દિવસ મોબાઈલમાં ચોંટયા રહો 
છો થોડું ભક્તિ પૂજા પણ કરવી 
 
તો સાંજે જ્યારે અનૂપ જલોટાના 
 
ભજન સાંભળવા બેસ્યા તો 
 
પત્નીના વિચાર જ બદલી ગયા 
 
તમે તો એમજ મોબાઈલમાં જ ક્યૂટ લાગો છો... 
 
--- 
 
 
એસી લાગી લગ્ન 
સબકો હો ગઈ જલન 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મલાઈકાએ મજાકમાં કહ્યુ - હુ મારા આ બોડીપાર્ટનો ઈંશ્યોરેંસ કરાવવો પસંદ કરીશ