Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jasdan election Result - જસદણમાં કમળ ખીલ્યું

Jasdan election Result  -   જસદણમાં કમળ ખીલ્યું
, રવિવાર, 23 ડિસેમ્બર 2018 (09:20 IST)
જસદણ પેટાચૂંટણી પરિણામ
 
કુંવરજી બાવળિયા પોતાની વ્યક્તિગત તાકાત અને ભાજપના નેટવર્ક સાથે ચૂંટણી લડી રહ્યા છે.
જાણો જસદણની જનતા ભાજપ બેઠક પરથી બાવળિયાને જીતાડીને નવો ઈતિહાસ રચશે કે પછી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ એવા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને જીતાડીને કોંગ્રેસનો ગઢ હોવાનું સાબિત કરે છે તેની ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

મતદારો કોંગ્રેસના નાકિયાને અવસર આપે છે કે પછી ભાજપના બાવળિયાને કમબેક કરાવે છે જાણો 
Live Update
- કુંવરજી 11000 મતથી આગળ 
- અત્યાર સુધી Notaમાં 552 મત પડ્યા
- અત્યાર સુધી 70 બૂથના મતગણતરી પૂર્ણ 
- છટ્ઠા રાઉંડમાં  કુંવરજી બાવળીયાના ગામની મતગણતરી 
- છટ્ઠા રાઉંડની મતગણતરી શરૂ 
- પાંચમા રાઉંડમાં બાવળિયા 7000 મતની આગળ 
- 13મા રાઉંડમાં નાકિયાના ગામની ગણતરી. 
- અત્યાર સુધી  Notaમાં 456 મત પડ્યા 
- બાવળિયાને તેના ગઢ કમળાપુર ભાડલામાંથી ઓછા મત મળ્યા 
- પાંચમા રાઉંડની ગણતરી ચાલી રહી છે. 
- કુંવરજી બાવળીયાના 17819 વોટ અને  અવસર નાકીયાને 14745 વોટ મળ્યા 
- ચોથા રાઉંડમાં કુંવરજીભાઈ બાવળીયા 3065 મતોથી આગળ ચાલી રહ્યા છે 
- ત્રીજા રાઉંડમાં કુંવરજી બાવળીયા 2700 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- અવસર નાકીયા ગામની ગણતરી શરૂ  
- પહેલા રાઉંડ કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા છે. 
- કુળ 19 રાઉંડની ગણતરીમાં 13મા રાઉંડ વધારે મહત્વનો રહેશે 
-જસદણ પેટાચૂંટની મતગણતરી પ્રારંભ 
-જસદણની મોડલ સ્કૂલમા મતગણતરી
-20મી ડિસેમ્બરે જસદણની પેટા ચૂંટણી માટે .71.27 ટકા થયું હતું મતદાન 
-73.82 ટકા પુરૂષોએ  68.42 ટકા સ્ત્રીઓએ કર્યું હતું મતદાન 
-જસદણ પેટાચૂંટણીમાં 165418 મતદારોએ કર્યું મતદાન 
-90199 પુરૂષોએ  75219 સ્ત્રીઓએ કર્યું હતું મતદાન 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GST કાઉંસિલની બેઠક - લોકોને મળી રાહત, આ વસ્તુઓ પર હવે ફક્ત 5 ટકા લાગશે ટેક્સ