Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

દર્દનાક- ખગોશીની લાશને પહેલા એસિડથી સળગાવ્યું પછી નાળીમાં ફેકયા

Jamal Khashoggi's body dissolved in acid
, રવિવાર, 11 નવેમ્બર 2018 (09:22 IST)
અંકારા- તુર્કીના એક છાપાનો દાવો કર્યા છે કે વૉશિંગટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની હત્યા પછી તેના શવના નાના નાના ટુકડા કરી તેજાબમાં નાખીને ગળાવી દીધું. ત્યારબાદ તેને નાળીમાં વહાવી દીધું. 
 
સઉદી અરબના પત્રકાર જમાલ ખગોશીના મોત મામલે નવો ખુલાસો થયો છે.સૌદી અરબના સરકારી અખબાર daily sabah ના સૂત્રોના મતે શએક રિપોર્ટ પ્રકાશિત કરી છે. તેમાં દાવો કર્યું છે કે ખગોશીની હત્યા કર્યા પછી હત્યારાઓએ લાશને એસિડથી સળગાવી દીધી અને પછી ગટરમાં ફેકી દીધી હતી. જેથી સબૂત મટી જાય. ઇસ્તાંબુલમાં સઉદી દુતાવાસ પાસે એક ગટરમાં મળેલા સેમ્પલોમાં એસિડના દાગ જોવા મળ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રણ વર્ષની દીકરીના મોઢામાં સુતળી બોમ્બ મુકીને ફોડી દીધો