Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કરાઇ ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કરાઇ ઉજવણી
, શનિવાર, 6 માર્ચ 2021 (20:35 IST)
આગામી આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે આજે TJSB SAHAKARI BANK LTD એવી મહિલાઓ કે જેમણે એમના ક્ષેત્રમાં વિવિધ સિદ્ધિ હાંસલ કરી છે અને જે WORKING WOMEN બની ઘર અને વ્યવસાય બંન્ને એક સાથે સાચવીને પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે તેઓનું સન્માન કર્યું .
 
કાર્યક્રમ અંતર્ગત શહેર ના આભાબેન ઠક્કર Healthy lifestyle વિષે, સંગીતાબેન આઠવલે વિલની ઉપયોગીતા અને સ્ત્રીઓના બંધારણીય હક્કો વિષે તેમજ ગાયક સ્નેહલતાબેન જૈન જીવન માં આર્ટ ના મહત્વ વિષે ઉપયોગી માર્ગદર્શન આપ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#WomensDay2021 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત