-હાઇકોર્ટે એ pil ફગાવી ,રિપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવાશે.હાઇકોર્ટે કહ્યું આપણે એજ્યુકેશન નું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં..
- અમે તમામ કોરોના ની ગાઈડલાઇન નું પાલન થાય તે રીતે પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરી છે :સરકાર
-કોલેજ માં એડમીશન ચાલુ થઈ ગયા રિપીટર ની પરીક્ષા લેવાય તો એડમિશન ક્યારે લેવાશે. :અરજદાર
-કોરોના નું સંક્રમણ ફેલાય તો સરકાર જવાબદારી લેશે કારણ કે વિદ્યાર્થીઓ ને વેકસીન પણ મળી નથી :અરજદાર
- હાઇકોર્ટ એ અરજદાર ની દલીલો સાંભળી ને કહ્યું કોઈની સરખામણી કરવી જરૂરી નથી.પરીક્ષા લેવાવી જોઈએ.