Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અત્યાર સુધી થરાદમાં 51 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 25 ટકા મતદાન

અત્યાર સુધી થરાદમાં 51 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 25 ટકા મતદાન
, સોમવાર, 21 ઑક્ટોબર 2019 (16:37 IST)
ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે. 4 વાગ્યા સુધી થરાદ 51.79 ટકા, રાધનપુર 48.08 ટકા, ખેરાલુ 32.42 ટકા, બાયડ 47.32 ટકા, અમરાઈવાડી 25.81 ટકા અને લુણાવાડા 38.23 ટકા મતદાન થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live- Maharashtra વિધાનસભા ચૂંટણી - આ બોલીવુડ હસ્તીઓએ કર્યુ વોટિંગ (જુઓ ફોટા)